Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९०
प्रश्रव्याकरणसूत्रे न्तहितसाधनत्वेन विशेषत्वात् । स्वभाववादं निरूप्य नियतिवादमाह-नापि 'पुरिसकारो ' पुरुषकारः उद्योगो नास्ति, भाग्याधीनसकलार्थसिद्धेः, उद्योगस्य मुखादिसाधनत्वे सति कोऽपि जगतीतले दुःखी स्यात्, दृश्यन्ते हि उद्योगिनो दुःखिनो बहव इति न पुरुषकारोऽर्थ साधनमिति भावः ।
अस्य मृषात्वं तु सिद्धमेव लोके अग्रे समुपस्थितस्यापि भोज्यस्य नहि हस्तोद्योगमन्तरा भोजनं सम्पद्यते अतएव कीटेष्वपि भोज्यानयनादौ प्रवृत्तिदृश्यते इत्याकीटप्रसिद्धस्य पुरुषकारस्यापलापेन प्रमाणातीत नियतिमतस्वीकारात्। 'पच्चभाव समस्त पदार्थों में तुल्यरूप में है फिर भी मातृत्व पितृत्व संबंध माता पिता में अत्यन्त हित के साधककर्ता होने से एक विशेष संबंध है।
अब सूत्रकार स्वभाववादका निरूपण कर नियतिवाद का निरूपण करते हैं-(न वि अस्थि पुरिसकारो) सकल कार्यों की सिद्धिएक भाग्य के ही आधीन होती हैं इसलिये उद्योग नामकी कोई वस्तु नहीं है । यदि उद्योग को सुखादि कार्य साधक माना जावे तो दुनिया में कोई व्यक्ति दुःखी नहीं होना चाहिये परन्तु ऐसा नहीं है-अनेक उद्योगी दुःखी देखे जाते हैं, इसलिये पुरुषार्थ-अर्थ साधक नहीं होता हैं। भाग्य ही अर्थ साधक है ऐसा नियतिवाद भी मृषावादरूप इसलिये है कि हम लोक में यह प्रत्यक्ष में देखते हैं कि आगे रखा हुआ भी भोजन जबतक हस्तोद्योगरूप पुरुषार्थ से संबंधित नहीं किया जाता है तबतक वह मुंह में नहीं आता है । इसलिये कीट आदि में भी अपने भोज्यपदार्थ के पदार्थ को लाने रूप पुरुषार्थ की प्रवृत्ति देखी जाती है । इस જનક ભાવ છે કે સમસ્ત પદાર્થોમાં તૂલ્યરૂપે છે. છતાં પણ માતૃત્વ પિતૃત્વ સંબંધ માતા પિતામાં અત્યંત હિતને સાધક-કર્તા હોવાથી એક વિશિષ્ટ સંબંધ છે. स्वभावातुं नि३५९ ४ीने वे सूत्र४२ नियतिवातुं नि३५ ४२ छ-"न वि अस्थि पुरिसकारो" सजा भनी सजता से मात्र मायने ४ माधीन હોય છે, તેથી ઉદ્યોગ નામની કઈ વસ્તુ નથી જે ઉદ્યોગને સુખાદિની પ્રાપ્તિનુ સાધન માનવામાં આવે તો દુનિયામાં કઈ જીવ દુઃખી હવે જોઈએ નહીં, પણ એવી પરિસ્થિતિ હોતી નથી-અનેક ઉદ્યોગ એવો પણ દુઃખી દેખાય છે, તેથી પુરૂષાર્થ, અર્થસાધક નથી. ભાગ્યે જ અર્થ સાધક છે એ મત ધરાવતે નિયતિવાદ પણ એ કારણે મૃષાવાદ છે કે આપણી નજર સમક્ષ મૂકેલું ભેજન પણ જ્યાં સુધી હાથ વડે ઉદ્યોગ – પુરૂષાર્થ ન કરવામાં આવે ત્યાં સુધી મેંમાં જતું નથી. તે કારણે જંતુઓમાં પણ પિતાના ભોજન માટેના પદાર્થો લાવવાના પુરૂષાર્થની પ્રવૃત્તિ જોવા મળે છે. આ પ્રમાણે જંતુઓમાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર