Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रश्नव्याकरणसूत्रे
'करयल' करतलं-हस्ततलं 'सग्गपत्त' सागपत्रं = वृक्षविशेषपत्रं 'वत्थ' वस्त्रम्, 'एवमाइएहिं' एवमादिभिः = इत्यादिभिर्वायूदीरक विद्युद्वयजनादिसाधनैः ' अणिलं ' अनिल = वायुं हिंसन्ति | सू० १७॥
अथ वनस्पतिकाय हिंसाकारणान्याह - 'अगारे' त्यादि ।
मूलम् -- अगार - परियार-भक्ख भोयण - सयणासण- फलगमुसल उखल-तत-विततातोज-वहण वाहण- भंडग- विविहभवणतोरण - विटंग - देवकुल- जालयद्धचंद - निज्जूहग-चंद - सालिय-वेइयणिस्से - णिदोणि- चंगेरी - खील- मंडव - सभापवा ऽऽवसह गंधमलाणु लेवणं-वर-जय- नंगल - मेइय-कुलिय- संदणसीया-रह-सगड-जाण जोग्ग- अट्टालग - चरिअदार - गोपुर-फलिहा- जंत-सूलिया लउडमुढ सयग्घी - बहुपहरणा-वरणुवक्खराण कए अण्णेहिं एवमाइहिं बहुहिं कारणसएहिं हिसंति तरुगणे भणिए अभणिए य एवमाई ॥ सू० १८ ॥
७०
से जब किसी निमित्त फूंक मारी जाती है तब, और खुले मुंह बोलते हैं तब, जब हाथों से ताली बजाई जाती है तब, जब पत्र शाक के पत्तों को साफ करने के लिये उन्हें हाथ पर झटकारा जाता है तब, और जब वस्त्र के अंचल से हवा की जाती है तब, तथा बिजली आदि के पंखों से जब हवा की जाती है तब वायुकाय के जीवों की हिंसा होती है । तात्पर्य इसका यह है कि जितने भी वायूदोरक साधन हैं उन से वायु काय के जीवों की हिंसा होती है | सु-१७॥
अब वनस्पति की हिंसा करने के प्रयोजन को सूत्रकार कहते हैं
કુક મારવામાં આવે છે ત્યારે, જ્યારે ખુલ્લે મેઢે ખોલવામાં આવે છે ત્યારે જ્યારે હાથેા વડે તાળી વગાડવામાં આવે છે ત્યારે, જ્યારે શાકનાં પાનને સાફ કરવાને માટે હાથથી છટકવામાં આવે છે. ત્યારે. તથા વીજળી આદિના પખા વડે જ્યારે હવા ખાવામાં આવે છે ત્યારે વાયુકાય જીવાની હિંસા થાય છે. તેનું તાત્પર્ય એ છે કે હવા ખાવાનાં જેટલાં સાધના છે તેમનાથી વાયુકાય જીવાની हिंसा थाय छे. सू. १७॥
હવે વનસ્પતિકાયની હિંસા કરવાનાં પ્રયાજનાને સૂત્રકાર પ્રગટ કરે છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર