________________
૧૮ અધ્યાય : ૧-સૂત્ર-૧૭ થી ૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૦) સંદિગ્ધગ્રાહી - જે કંઈ જાણે તેમાં સંદેહ હોય. મને
લાગે છે કે પેલું જે કાળું કાળું દેખાય છે તે સર્પ જ
હોવો જોઇએ. પછી તો ભગવાન જાણે. (૧૧) ધ્રુવગ્રાહી – જે કંઈ જાણ્યું તે લાંબો કાળ યાદ રહે તે. (૧૨) અધૃવગ્રાહી - જે કંઈ જાણ્યું તે લાંબો કાળ યાદ ન
રહે જાણ્યા પછી તુરત ભૂલી જવાય તે.
આ પ્રમાણે મતિજ્ઞાનના એક એક ભેદમાં આવી સૂક્ષ્મતા અને હાનિ-વૃદ્ધિવાળો બોધ હોય છે. ૧-૧૬. अर्थस्य
૧-૧૭ અર્થસ્ય અર્થસ્ય
૧-૧૭
૧-૧૭
व्यञ्जनस्यावग्रहः વ્યંજનસ્થાવગ્રહઃ વ્યંજનસ્ય અવગ્રહ:
૧-૧૮ ૧-૧૮ ૧-૧૮
ક્ષનિક્રિયાખ્યા ૧૧૯ ન ચક્ષુરનિન્દ્રિયાભ્યામ્ ૧-૧૯ ન ચક્ષુ-અનિન્દ્રિયાભ્યામ્ ૧-૧૯
સૂત્રાર્થ - અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા આ ચારે ભેદો અર્થના હોય છે. તથા અવગ્રહ તો વ્યંજનનો પણ હોય છે. એટલે કે અર્થનો અને વ્યંજનનો એમ બન્નેનો હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org