________________
૨૫)
અધ્યાય : ૮-સૂત્ર-૧૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર
-
,
1
+
+
+
| પિંડપ્રકૃતિ૧૪ ] - ૬૫
૩૯ પ્રત્યેકપ્રકૃતિ + ૮ | + ૮ + ૮ +૮ ત્રણ-સ્થાવરદશક | + ૨૦
+૨૦ +૨૦ - ૪૨
૧૦૩ [ ૬૭ પંદર બંધન જાણવાનો ઉપાય આ પ્રમાણે છે. (૧) ઔદારિકની સાથે ૪= (૧) ઔદારિક ઔદારિક,
(૨) ઔદારિક તૈજસ. (૩) ઔદારિક કાર્મણ,
(૪) ઔદારિકતૈજસકાર્પણ. (૨) વૈક્રિયની સાથે પણ ૪= (૧) વૈક્રિય વૈક્રિય, (૨) વૈ. તૈ.
(૩) વૈ. કા. (૪) વૈ. તૈ. કા. (૩) આહારકની સાથે પણ ૪= (૧) આહા. આહા. (૨) આ. તૈ.
(૩) આ. કા. (૪) આ. તે. કા. (૪) તૈજસની સાથે ર= (૧) તૈજસ તૈજસ, (૨) તૈજસ કાર્પણ. (૫) કાર્પણની સાથે ૧= (૧) કાર્પણ કાર્પણ.
કુલ ૧૫
આ પ્રમાણે નામકર્મના જુદી જુદી રીતે વિવિધ ભેદો થાય છે. મૂળ સૂત્રમાં પિંડપ્રકૃતિઓની વચ્ચે નિર્માણ જે લખ્યું છે, તે શરીરની સાથે સંબંધવાળી આ પ્રકૃતિ હોવાથી આવી રચના કરેલ છે. તથા વિહાયોગતિ એ પિંડપ્રકૃતિ હોવા છતાં અંતે જે લખેલ છે. તેનું કારણ દ્વન્દ્રસમાસમાં અલ્પસ્વરી શબ્દો આગળ આવે છે. અને બહુસ્વરી શબ્દો પાછળ આવે છે તે છે. આ પ્રમાણે નામકર્મના ભેદો સમજાવ્યા. ૮-૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org