Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 335
________________ ૩૧૦ - - અધ્યાય : ૯-સૂત્ર-૪૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૭) ઉપશાન્તમોહ= મોહનીયકર્મની ૭+૨૧=૨૮ પ્રકૃતિઓ સર્વથા ઉપશમી ગઈ હોય એવી અવસ્થા. અગિયારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ કાળે જે ગુણશ્રેણી તે સાતમી ગુણશ્રેણી. મોહક્ષપક= ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો જીવ જ્યારે ક્ષય કરતો હોય ત્યારે જે અવસ્થા છે. તે ક્ષપકશ્રેણીમાં ૮થી૧૦ ગુણસ્થાનકોની પ્રાપ્તિ કાળે જે ગુણશ્રેણી તે આઠમી ગુણશ્રેણી. (૯) ક્ષીણમોહ= સર્વથા મોહનીયકર્મ જેમણે વિનષ્ટ કર્યું છે તે ૧૨મું ગુણસ્થાનક. તે કાળે જે ગુણશ્રેણી તે નવમી ગુણશ્રેણી. (૧૦)જિન=તેરમા-ચૌદમા ગુણસ્થાનકવાળા કેવલી ભગવાન. અઘાતી કર્મો ખપાવવાની જે ગુણશ્રેણી રચે, તે દસમી ગુણશ્રેણી. ઉપરોક્ત દશે ગુણશ્રેણીઓમાં સયોગી-અયોગી એમ બે ગુણશ્રેણીઓને સાથે ગણીને જિન તરીકેની એક ગુણશ્રેણી કલ્પીને સૂત્રમાં ૧૦ ગુણશ્રેણી જણાવી છે. કર્મગ્રંથોમાં ૧૧ ગુણશ્રેણી વર્ણવેલી છે. ૯-૪૭. पुलाक-बकुश-कुशील-निर्ग्रन्थ-स्नातका-निर्ग्रन्थाः ४८ પુલાક-બકુશ-કુશીલ-નિર્ઝન્થ-સ્નાતકા નિર્ઝન્થાઃ ૯-૪૮ પુલાક-બકુશ-કુશીલ-નિર્ઝન્થ-સ્નાતકાઃ નિર્ઝન્થાઃ ૯-૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357