________________
૩૧૬
અધ્યાય : ૧૦-સૂત્ર-૧-૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર
| અધ્યાય દશમો
मोहक्षयाद् ज्ञान-दर्शनावरणान्तरायक्षयाच्च केवलम् १ મોહક્ષયા જ્ઞાન-દર્શનાવરણાન્તરાયક્ષયાચ્ચ કેવલમ્ ૧ મોહhયા જ્ઞાન-દર્શનાવરણ-અન્તરાયક્ષયાચ્ચ કેવલમ્ ૧
સૂત્રાર્થ : મોહનીયકર્મના ક્ષયથી અને ત્યારબાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયના ક્ષયથી જીવને કેવલજ્ઞાન થાય છે. ૧૦-૧
ભાવાર્થઃ- ૮-૯-૧૦ આ ત્રણ ગુણસ્થાનકોમાં ક્ષપકશ્રેણીની અંદર સૌથી પ્રથમ મોહનીયકર્મનો ક્ષય થાય છે. ત્યારબાદ બારમાં ગુણઠાણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો નાશ થવાથી આ આત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે મોક્ષનું અસાધારણ કારણ છે. મોહનો ક્ષય થવાથી શેષ ત્રણ કર્મોનો નાશ થાય છે. અને ત્યારબાદ તુરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૦-૧.
વન્યત્વભાવ-નિર્નાર્ ૧૦-૨ બન્ધહેત્વભાવ-નિર્જરાભ્યામ્ ૧૦-૨ બન્ધહેતુ-અભાવ-નિર્જરાભ્યામ્ ૧૦-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org