________________
તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧૦-સૂત્ર-૬ ૩૨૧ છે. એટલે સિદ્ધશિલા ઉપર સ્થાન ગ્રહણ કરવા સ્વરૂપે ત્યાં રહેતા નથી. પરંતુ સિદ્ધશિલાની ઉપર એક યોજનના ૨૪ ભાગ કરીએ તેવા ૨૩ ભાગ જઇને. ત્યારબાદ સિદ્ધશિલાથી ઉપર સિદ્ધો વસે છે. તે સિદ્ધશિલા લોકાત્તથી એક યોજન નીચે છે અને સિદ્ધભગવંતો લોકના અન્ત સુધી જાય છે. સિદ્ધાત્માની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય હોય છે. જે ગાઉનો છઠ્ઠો ભાગ અને યોજનાનો ચોવીસમો ભાગ થાય છે. ૧૦-૫.
पूर्वप्रयोगादसङ्गत्वाद् बन्धच्छेदात् તથાતિપરિણામર્થ તતિ: ૧૦-૬ પૂર્વપ્રયોગાદસંગવા બધચ્છદાત્ તથાગતિપરિણામોચ્ચ તગતિઃ ૧૦-૬, પૂર્વપ્રયોગાઅસંગ–ાબંધચ્છદાતથાગતિપરિણામોત્ ચ તદ્ગતિ ૧૦-
સૂત્રાર્થ : પૂર્વપ્રયોગ, અસંગત, બંધચ્છેદ તથા ગતિપરિણામ એમ ચાર કારણોથી મુક્તિગામી જીવોની મુક્તિ તરફ ગતિ થાય છે. ૧૦-૬
ભાવાર્થ- સર્વકર્મ રહિત થયેલા આ મહાત્માઓ મનુષ્યલોકમાંથી નિર્વાણ પામ્યા પછી સાતરાજ ઉપર જે જાય છે તે ગતિ કોના આધારે કરે છે? કારણ કે ગતિ કરાવનારૂં કર્મ તો હવે નથી. તેનો ખુલાશો ગ્રંથકારશ્રી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org