SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ અધ્યાય : ૧૦-સૂત્ર-૧-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર | અધ્યાય દશમો मोहक्षयाद् ज्ञान-दर्शनावरणान्तरायक्षयाच्च केवलम् १ મોહક્ષયા જ્ઞાન-દર્શનાવરણાન્તરાયક્ષયાચ્ચ કેવલમ્ ૧ મોહhયા જ્ઞાન-દર્શનાવરણ-અન્તરાયક્ષયાચ્ચ કેવલમ્ ૧ સૂત્રાર્થ : મોહનીયકર્મના ક્ષયથી અને ત્યારબાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયના ક્ષયથી જીવને કેવલજ્ઞાન થાય છે. ૧૦-૧ ભાવાર્થઃ- ૮-૯-૧૦ આ ત્રણ ગુણસ્થાનકોમાં ક્ષપકશ્રેણીની અંદર સૌથી પ્રથમ મોહનીયકર્મનો ક્ષય થાય છે. ત્યારબાદ બારમાં ગુણઠાણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો નાશ થવાથી આ આત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે મોક્ષનું અસાધારણ કારણ છે. મોહનો ક્ષય થવાથી શેષ ત્રણ કર્મોનો નાશ થાય છે. અને ત્યારબાદ તુરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૦-૧. વન્યત્વભાવ-નિર્નાર્ ૧૦-૨ બન્ધહેત્વભાવ-નિર્જરાભ્યામ્ ૧૦-૨ બન્ધહેતુ-અભાવ-નિર્જરાભ્યામ્ ૧૦-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy