Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 337
________________ ૩૧૨ અધ્યાય : ૯-સૂત્ર-૪૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) નિÁë= ગ્રંથ એટલે રાગ અને દ્વેષની ગાંઠ, આ ગાંઠ જેઓની ચાલી ગઇ છે. તેવા ૧૧-૧૨મા ગુણઠાણાવાળા મુનિઓ. જેઓએ મોહ સર્વથા દબાવ્યો છે અથવા ખપાવ્યો છે તેવા મુનિઓ. તે નિર્પ્રન્થ. (૫) સ્નાતક=આત્માના રાગાદિ જે મલો છે તેને પોતાનામાંથી જેણે સર્વથા દૂર કરી નાખ્યા છે અને બીજાના દૂર કરે છે તેવા જ્ઞાની મહાત્માઓ ૧૩-૧૪મા ગુણસ્થાનકવર્તી આત્માઓ. આ પ્રમાણે પાંચ પ્રકારના સાધુઓ (નિર્ગન્થો) હોય છે. અર્થાત્ નિર્પ્રન્થ (મુનિઓ)ના આ પાંચ પ્રકાર છે. ૯-૪૮. સંયમ-શ્રુત-પ્રતિખેવના-તીર્થ-નિક लेश्योपपात - स्थानविकल्पतः साध्याः ૯-૪૯ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યોપપાત-સ્થાનવિકલ્પતઃ સાધ્યાઃ ૯-૪૯ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યા-ઉપપાત-સ્થાનવિકલ્પતઃ સાધ્યાઃ ૯-૪૯ સૂત્રાર્થ : સંયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત, અને સ્થાન એમ આઠ દ્વારોની વિચારણાથી તે મુનિઓ જાણવા જેવા છે. ૯-૪૯ ભાવાર્થ : ઉપર જણાવેલા પાંચે મુનિઓમાં નીચેનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357