________________
અધ્યાય ઃ ૯-સૂત્ર-૪૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર
सम्यग्दृष्टि - श्रावक - विरतानन्तवियोजक- दर्शनमोहक्षपकोपशमकोपशान्तमोह क्षपक-क्षीणमोह-जिना: क्रमशोऽसंख्येयगुणनिर्जराः
૩૦૮
ક્રમશોસંખ્યયગુણનિર્જરાઃ
સમ્યગ્દષ્ટિ-શ્રાવક-વિરતાનન્તવિયોજક-દર્શનમોહક્ષપકોપશમકોપશાન્તમોહક્ષપક-ક્ષીણમોહ-જિનાઃ
-
૯-૪૭
સમ્યગ્દષ્ટિ-શ્રાવક-વિરત-અનન્તવિયોજક-દર્શનમોહક્ષપકઉપશમક-ઉપશાન્તમોહ-ક્ષપક-ક્ષીણમોહ-જિનાઃ ક્રમશઃ
૯-૪૭
Jain Education International
૯-૪૭
અસંખ્યયગુણનિર્જરાઃ
સૂત્રાર્થ : કર્મ ખપાવવા માટેની ૧૦ ગુણશ્રેણીઓ છે. ૧. સમ્યગ્દષ્ટિ, ૨. શ્રાવક (દેશવિરતિ), ૩. વિરત (સર્વવિરતિધર), ૪. અનંતાનુબંધીના વિયોજક, ૫. દર્શનમોહના ક્ષપક, ૬. ચારિત્રમોહના ઉપશમક, ૭. ઉપશાન્તમોહ, ૮. ચારિત્રમોહનો ક્ષપક, ૯. ક્ષીણમોહ અને ૧૦. સયોગી જિન તથા અયોગી જિન. આ ગુણવાળા જીવો અનુક્રમે અસંખ્યગુણી નિર્જરાવાળા હોય છે. ૯-૪૭
For Private & Personal Use Only
ભાવાર્થ:- આ સૂત્રમાં કર્મોને ખપાવવા માટેની ૧૦ ગુણશ્રેણીઓ બતાવી છે. આ દશે આત્માના ગુણો છે. તેમાં અસંખ્યાતગુણાં કર્મો તૂટે છે. પહેલી ગુણશ્રેણી કરતાં બીજી ગુણશ્રેણીમાં કાળ ઓછો લાગે છે. અને કર્મો વધા૨ે તૂટે છે. દશે ગુણશ્રેણીઓનો કાળ અંતર્મુહૂર્ત છે. પરંતુ એક
www.jainelibrary.org