________________
૩૦૬ અધ્યાય : ૯-સૂત્ર-૪૪-૪૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર પૂર્વોમાં લખેલા શ્રુતના આલંબનવાળા છે. કારણ કે આ બે ભેદોના સ્વામી પૂર્વધર જ હોવાથી પૂર્વ સંબંધી શ્રુતજ્ઞાનના આલંબનયુક્ત આ બે ભેદો હોય છે. તથા તે બે ભેદોમાં પ્રથમ ભેદ સવિચાર (પરિવર્તન યુક્ત) છે. અને બીજો ભેદ અવિચાર (પરિવર્તન રહિત) છે. અર્થની, વ્યંજનની અને યોગની સંક્રાન્તિને પરિવર્તન (વિચાર) કહેવાય છે. ૯-૪૩.
अविचारं द्वितीयम् ४-४४ અવિચાર દ્વિતીયમ્ ૯-૪૪
અવિચાર દ્વિતીયમ્ ૯-૪૪ સૂત્રાર્થ : શુક્લધ્યાનનો બીજો ભેદ વિચાર રહિત છે. ૯-૪૪
ભાવાર્થ- શુકુલધ્યાનનો બીજો પાયો વિચાર વિનાનો છે. તેથી સમજી લેવું કે પહેલો પાયો વિચારવાળો છે. અહીં વિચારનો અર્થ શું લેવો તે આગળ ૪૬મા સૂત્રોમાં સમજાવાશે. પહેલો ભેદ સવિચાર અને બીજો ભેદ અવિચાર છે. એટલે કે પ્રથમભેદમાં અર્થની વ્યંજનની અને યોગની સંક્રાન્તિ છે. બીજામાં આવી સંક્રાન્તિ નથી. ૯-૪૪.
વિત કૃતમ્ ૯-૪૫ વિતર્કઃ શ્રુતમ્ ૯-૪૫ વિતર્કઃ શ્રુતમ્ ૯-૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org