________________
તત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૯-સૂત્ર-૧-૨
૨૬૩
આ અધ્યાય નવમો છે
માવનિરોધ સંવર: ૯-૧ આશ્રવનિરોધઃ સંવરઃ ૯-૧
આશ્રવ-નિરોધઃ સંવરઃ ૯-૧ સુત્રાર્થ : આશ્રવનો જે નિરોધ તે સંવર કહેવાય છે. ૯-૧
ભાવાર્થ:- આશ્રવને અટકાવવો તે સંવર, જેનાથી આત્મામાં કર્મો આવે છે તે આશ્રવ છે. તે આશ્રવ જેનાથી રોકાય તે સંવર કહેવાય છે. છઠ્ઠા અધ્યાયના પહેલા અને છઠ્ઠાસૂત્રમાં ત્રણ પ્રકારે અને ઓગણચાલીસ પ્રકારે આશ્રવ કહેલો છે. તેનો નિરોધ કરવો તે સંવર કહેવાય છે. ૯-૧.
તે મુક્તિ-સમિતિ-થોક્ષ-પરીષદષય-ચારિત્રે ૯-૨ સ ગુપ્તિ-સમિતિ-ધર્માનુપ્રેક્ષા-પરીષહજય-ચારિત્રેઃ ૯-૨ સઃ ગુતિ-સમિતિ-ધર્મ-અનુપ્રેક્ષા-પરીષહજય-ચારિત્રે ૯-૨
સૂત્રાર્થ તે સંવર ગુપ્તિ-સમિતિ-યતિધર્મ-અનુપ્રેક્ષા (ભાવના) પરીષહજય અને ચારિત્ર વડે પ૭ ભેદવાળો છે. ૯-૨
Jain Education International
For Private For Private & Personal Use Only
www.jainelibrary.org