________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૯-સૂત્ર-૨૮-૨૯
૨૯૩
આ વ્યાખ્યા ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આશ્રયી છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ અશુભધ્યાન હોવાથી ધ્યાન હોવા છતાં પણ નિર્જરાના કારણભૂત ધ્યાન ગણાય નહીં તથા આત્મપ્રદેશોની અસ્થિરતાનો નિરોધ કરવો તે પણ ધ્યાન કહેવાય છે. આ વ્યાખ્યા શુક્લધ્યાનના છેલ્લા બે પાયાને આશ્રયી છે. ૯-૨૭.
આમુહૂર્તોત્૯-૨૮ આમુહૂર્ત્યાત્ ૯-૨૮ આમુહૂર્તોત્ ૯-૨૮
સૂત્રાર્થ : આ ધ્યાન અંતર્મુહૂર્ત માત્ર રહે છે. ૯-૨૮ સૂક્ષ્મદૃષ્ટિએ ચંચલચિત્તની સ્થિરતા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ હોય છે. જો કે સ્થૂલદષ્ટિએ કલાકો અને વર્ષો સુધી એક સરખું ધ્યાન રહે એમ કહી શકાય. જેમકે બાહુબલીજી. પરંતુ તેમાં પણ સૂક્ષ્મદૃષ્ટિએ આલંબનીય વિષયોના અનુસારે અંતર્મુહૂર્વે અંતર્મુહૂર્તે પરાવર્તન થાય છે. તેથી કોઇપણ એકવિષયના આલંબનવાળા ધ્યાનનો કાળ ઉત્કૃષ્ટથી માત્ર અંતર્મુહૂર્ત જ હોઇ શકે છે. ૯-૨૮.
Jain Education International
આર્ત-રૌદ્ર-ધર્મ-જીવજ્ઞાનિ ૯-૨૯ આર્ટ-રૌદ્ર-ધર્મ-શુક્લાનિ ૯-૨૯ આર્ય-રૌદ્ર-ધર્મ-શુક્લાનિ ૯-૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org