________________
-
-
૩૦૨ અધ્યાય : ૯-સૂત્ર-૪૦-૪૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર
परे केवलिनः ४-४० પરે કેવલિનઃ ૯-૪૦
પરે કેવલિનઃ ૯-૪૦ સૂત્રાર્થ : શુકલધ્યાનના પાછલા બે ભેદો કેવલીને હોય છે. ૯-૪૦
ભાવાર્થ:- શુકલધ્યાનના પાછળના બે ભેદો કેવલી પરમાત્માને જ હોય છે. છબસ્થજીવોને ૧થી૧૨ ગુણસ્થાનકોમાં હોતા નથી. તેમાં પણ શુકલધ્યાનનો ત્રીજો ભેદ તેરમા ગુણસ્થાનકના અંતે કાયયોગનો નિરોધ કરતી વખતે જ હોય છે અને ચોથો ભેદ ચૌદમે હોય છે. તે શુકલધ્યાનના ચારે ભેદોનું વર્ણન આ પ્રમાણે છે. ૯-૪૦.
पृथक्त्वैकत्ववितर्क-सूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियानिवृत्तीनि ૯-૪૧ પૃથāકત્વવિતર્ક-સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ-બુપરતક્રિયાનિવૃત્તીનિ ૯-૪૧ પૃથકત્વ એકત્વ વિતર્ક-સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ-બુપરત ક્રિયા અનિવૃત્તીનિ ૯-૪૧
સૂત્રાર્થ પૃથક્વેવિતર્કસવિચાર, એકત્વવિતર્કઅવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયા નિવૃત્તિ એમ શુક્લધ્યાનના ચાર ભેદો છે. ૯-૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org