________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૩૧-૩૨ ૨૯૫
આર્તમમનોજ્ઞાનાં સંપ્રયોગ તવિપ્રયોગાય સ્મૃતિસમન્વાહારઃ ૯-૩૧ આર્તમ્ અમનોજ્ઞાનાં સમ્પ્રયોગ તવિપ્રયોગાય સ્મૃતિસમન્વાહારઃ ૯-૩૧
સૂત્રાર્થ : અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થયે છતે તેના વિયોગ માટે કરાતી વિચારણા તે પ્રથમ આર્તધ્યાન. ૯-૩૧
ભાવાર્થ- અમનોજ્ઞ (અણગમતી) વસ્તુઓનો સંયોગ થયે છતે તેનો વિયોગ કેમ થાય? તે માટેની ચિંતા-વિચારણાકરવી તે એટલે કે મનને ન ગમે તેવા કૌટુંબિક, સમાજિક, રાજકીય કે સગાં વહાલાંના પ્રસંગો આવે ત્યારે તથા અણગમતી જડ વસ્તુઓની પ્રાપ્તિ થાય ત્યારે તેને દૂર કરવા માટેની જે ચિંતા-વિચારણા થાય તે પ્રથમ આર્તધ્યાન. ૯-૩૧.
વેનાથી ૯-૩૨ વેદનાયાશ્ચ ૯-૩૨
વેદનાયાઃ ચ ૯-૩૨ સૂત્રાર્થ : શારીરિક વેદના થયે છતે તેના વિયોગ માટેની જે વિચારણા કરવી તે બીજું આર્તધ્યાન,. ૯-૩૨
ભાવાર્થ:- શારીરિક રોગોથી થતી પીડા કેમ દૂર થાય? તેની વિચારણા કરવી એ આર્તધ્યાનને બીજો પ્રકાર છે. જો કે આ બીજો પ્રકાર પ્રથમ ભેદમાં અંતર્ગત આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org