________________
અધ્યાય : ૯-સૂત્ર-૨૧-૨૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર
નવ-ચતુર્દશ-પદ્મ-દ્વિમેનું યથામં પ્રાધ્યાનાત્૯-૨૧
૯-૨૧
નવ-ચતુર્દશ-પંચ-દ્ધિભેદું યથાક્રમં પ્રાધ્યાનાત્ નવ-ચતુર્દશ-પંચ-ક્રિભેદું યથાક્રમં પ્રાગ્-ધ્યાનાત્ ૯-૨૧
૨૮૬
સૂત્રાર્થ : તેઓના અનુક્રમે ૯, ૪, ૧૦, ૫ અને ૨ ભેદો છે. આ ભેદો ધ્યાન નામના અન્તિમ તપને મૂકીને પૂર્વના પાંચના ભેદ જાણવા. ૯-૨૧
ભાવાર્થ:- અત્યંતર-તપના ઉપરોક્ત જે છ ભેદો છે. તેમાંથી છેલ્લા એક ધ્યાન-ભેદને છોડીને બાકીના પૂર્વોક્ત પાંચે ભેદોના પેટાભેદો અનુક્રમે આ પ્રમાણે છે.
(૧) પ્રાયશ્ચિત્તના-૯
(૩) વૈયાવચ્ચના-૧૦
(૫) વ્યુત્સર્ગના-૨
(૨) વિનયના-૪
(૪) સ્વાધ્યાયના-૫ (૬) ધ્યાનના ભેદો (સૂત્ર ૯-૨૯માં કહેવાશે.)
આ સર્વે પેટાભેદોનાં નામો તથા તેના અર્થો આગળ મૂલ
સૂત્રોમાં ગ્રંથકારશ્રી પોતે જ આપે છે. ૯-૨૧.
આતોષન-પ્રતિમળ-તદ્રુમય-વિવેળव्युत्सर्गतपश्छेद- परिहारोपस्थापनानि આલોચન-પ્રતિક્રમણ-તદુભય-વિવેકવ્યુત્સર્ગતપચ્છેદ-પરિહારોપસ્થાપનાનિ
Jain Education International
For Private & Personal Use Only
૯-૨૨
૯-૨૨
www.jainelibrary.org