SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૯-સૂત્ર-૨૧-૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર નવ-ચતુર્દશ-પદ્મ-દ્વિમેનું યથામં પ્રાધ્યાનાત્૯-૨૧ ૯-૨૧ નવ-ચતુર્દશ-પંચ-દ્ધિભેદું યથાક્રમં પ્રાધ્યાનાત્ નવ-ચતુર્દશ-પંચ-ક્રિભેદું યથાક્રમં પ્રાગ્-ધ્યાનાત્ ૯-૨૧ ૨૮૬ સૂત્રાર્થ : તેઓના અનુક્રમે ૯, ૪, ૧૦, ૫ અને ૨ ભેદો છે. આ ભેદો ધ્યાન નામના અન્તિમ તપને મૂકીને પૂર્વના પાંચના ભેદ જાણવા. ૯-૨૧ ભાવાર્થ:- અત્યંતર-તપના ઉપરોક્ત જે છ ભેદો છે. તેમાંથી છેલ્લા એક ધ્યાન-ભેદને છોડીને બાકીના પૂર્વોક્ત પાંચે ભેદોના પેટાભેદો અનુક્રમે આ પ્રમાણે છે. (૧) પ્રાયશ્ચિત્તના-૯ (૩) વૈયાવચ્ચના-૧૦ (૫) વ્યુત્સર્ગના-૨ (૨) વિનયના-૪ (૪) સ્વાધ્યાયના-૫ (૬) ધ્યાનના ભેદો (સૂત્ર ૯-૨૯માં કહેવાશે.) આ સર્વે પેટાભેદોનાં નામો તથા તેના અર્થો આગળ મૂલ સૂત્રોમાં ગ્રંથકારશ્રી પોતે જ આપે છે. ૯-૨૧. આતોષન-પ્રતિમળ-તદ્રુમય-વિવેળव्युत्सर्गतपश्छेद- परिहारोपस्थापनानि આલોચન-પ્રતિક્રમણ-તદુભય-વિવેકવ્યુત્સર્ગતપચ્છેદ-પરિહારોપસ્થાપનાનિ Jain Education International For Private & Personal Use Only ૯-૨૨ ૯-૨૨ www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy