________________
૨૬૪ અધ્યાયઃ ૯-સૂત્ર-૩-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર
ભાવાર્થ:- તે સંવરના ગુપ્તિ-સમિતિ-યતિધર્મ-અનુપ્રેક્ષા અને પરીષહનો વિજય તથા ચારિત્ર એમ છ જાતના ભેદો છે. ગુપ્તિ-સમિતિ વગેરે શબ્દોના અર્થો આગળ મૂળ સૂત્રમાં જ સમજાવવામાં આવશે. તે છએના અનુક્રમે ૩-૫-૧૦-૧૨-૨૨ અને પ એમ કુલ સત્તાવન ભેદો સંવરના થાય છે. ૯-૨.
તપસી નિર્જરા ય ૯-૩ તપસા નિર્જરા ચ ૯-૩
તપસા નિર્જરા ચ ૯-૩ સૂત્રાર્થ : તપ વડે સંવર અને નિર્જરા બને થાય છે. ૯-૩
તપ કરવાથી પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા પણ થાય છે અને નવાં આવતાં કર્મો વિરામ પણ પામે છે. એટલે કે સંવર અને નિર્જરા એમ બને પણ થાય છે. આ ગુણજન્ય નિર્જરા છે. તે ગુણજન્ય નિર્જરા જ કેવલજ્ઞાનાદિ ભાવોની પ્રાપ્તિનું કારણ બને છે. ૯-૩.
સોનિપ્રદો મુસિ. ૯-૪ સમ્યયોગનિગ્રહો ગુપ્તિઃ ૯-૪ સમ્યગ્યોગનિગ્રહઃ ગુમિઃ ૯-૪
સૂત્રાર્થ : સમ્યક્ઝકારે મન-વચન અને કાયાના યોગનો નિગ્રહ કરવો તે ગુપ્તિ કહેવાય છે. ૯-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org