________________
૨૬૬
અધ્યાય : ૯-સૂત્ર-૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર
(૨) ભાષાસમિતિ= પ્રિય, હિતકારી, સત્ય અને પરિમિત વચન
બોલવું.
(૩) એષણાસમિતિ= દોષરહિત આહાર લાવવો. અને દોષરહિતપણે વાપરવો.
(૪) આદાનનિક્ષેપસમિતિ= વસ્ત્રો-પાત્રો જોઇ-પુંજી-પ્રમાર્જીને લેવાં-મૂકવાં અને વાપરવાં.
(૫) ઉત્સર્ગસમિતિ=ભૂમિજોઇ-પૂંજીનેમળ-મૂત્રપરઠવવાં.૯-૫. ઉત્તમ: ક્ષમા-માવાનવ-શૌન-સત્ય-સંયમतपस्त्यागाकिञ्चन्य - ब्रह्मचर्याणि धर्मः ઉત્તમઃ ક્ષમા-માર્દવાર્જવ-શૌચ-સત્ય-સંયમતપસ્યાગાકિ ચન્ય-બ્રહ્મચર્યાણિ ધર્મઃ ઉત્તમઃ ક્ષમા-માર્દવ-આર્જવ-શૌચ-સત્ય-સંયમ
૯-૬
તપઃ-ત્યાગ-આકિચન્ય-બ્રહ્મચર્યાણિ ધર્મ: ૯-૬
સૂત્રાર્થ : ક્ષમા, માર્દવતા, આર્જવતા, શૌચ સત્ય, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એમ ૧૦ પ્રકારના યતિધર્મ છે.
૯-૬
Jain Education International
૯-૬
ભાવાર્થ:- નીચે જણાવાતા દશ યતિધર્મો પાળવા જેવા છે. જે પાળવાથી નવાં બંધાતાં અનેકવિધ કર્મો રોકી શકાય છે. અને તે ઉત્તમ ધર્મો છે. આત્માના ગુણો છે. કર્મોને રોકવાના પરમ ઉપાયો છે. દિગંબરાસ્નાયમાં આ દશગુણોને જ દશલક્ષણા કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org