________________
૨૮ ૨
અધ્યાય ૯-સૂત્ર-૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર આ પ્રમાણે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મો, ૧૨ ભાવના, રર પરિષદો અને પ ચારિત્રો એમ પ૭ ભેદો સમજાવ્યા સંવરતત્ત્વ સમજાવ્યું. હવે નિર્જરાતત્ત્વ સમજાવે છે. ૯-૧૮.
अनशनावमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्यागવિવિજ્ઞશાસન-યન્ત્રશા વાદ તા ૯-૧૯ અનશનાવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસપરિત્યાગવિવિક્તશય્યાસન-કાયલેશ બાહ્ય તપ: ૯-૧૯ અનશન-અવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસારિત્યાગવિવિક્તશય્યા-આસન-કાયકલેશા:બાહ્ય તપઃ ૯-૧૯
સૂત્રાર્થ : અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન, કાયક્લેશ એમ છ પ્રકારનો બાહ્યતપ છે. ૯-૧૯
ભાવાર્થ - પૂર્વે બાંધેલાં કર્મો જેનાથી ધીમે ધીમે નાશ પામે તે નિર્જરા, તેના ૧૨ ભેદો છે. છ બાહ્યતા અને છે અત્યંતરતા.
જેનાથી શરીર તપે, જે તપ લોકો સમજી શકે, જે તપનાં લોકો માન-બહુમાન કરે, જે તપ બહારથી જણાઈ આવે તે બાહ્યતપ આ બાહ્યતામાં પગલદ્રવ્યના ત્યાગની પ્રધાનતા છે. અને અત્યંતરતપમાં કષાયોના ત્યાગની પ્રધાનતા છે. આ બાહ્યતપના છ ભેદો છે. તે એકેક ભેદો આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org