SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ અધ્યાયઃ ૯-સૂત્ર-૩-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ:- તે સંવરના ગુપ્તિ-સમિતિ-યતિધર્મ-અનુપ્રેક્ષા અને પરીષહનો વિજય તથા ચારિત્ર એમ છ જાતના ભેદો છે. ગુપ્તિ-સમિતિ વગેરે શબ્દોના અર્થો આગળ મૂળ સૂત્રમાં જ સમજાવવામાં આવશે. તે છએના અનુક્રમે ૩-૫-૧૦-૧૨-૨૨ અને પ એમ કુલ સત્તાવન ભેદો સંવરના થાય છે. ૯-૨. તપસી નિર્જરા ય ૯-૩ તપસા નિર્જરા ચ ૯-૩ તપસા નિર્જરા ચ ૯-૩ સૂત્રાર્થ : તપ વડે સંવર અને નિર્જરા બને થાય છે. ૯-૩ તપ કરવાથી પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા પણ થાય છે અને નવાં આવતાં કર્મો વિરામ પણ પામે છે. એટલે કે સંવર અને નિર્જરા એમ બને પણ થાય છે. આ ગુણજન્ય નિર્જરા છે. તે ગુણજન્ય નિર્જરા જ કેવલજ્ઞાનાદિ ભાવોની પ્રાપ્તિનું કારણ બને છે. ૯-૩. સોનિપ્રદો મુસિ. ૯-૪ સમ્યયોગનિગ્રહો ગુપ્તિઃ ૯-૪ સમ્યગ્યોગનિગ્રહઃ ગુમિઃ ૯-૪ સૂત્રાર્થ : સમ્યક્ઝકારે મન-વચન અને કાયાના યોગનો નિગ્રહ કરવો તે ગુપ્તિ કહેવાય છે. ૯-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy