________________
૨૫૪ અધ્યાય : ૮-સૂત્ર-૧૯-૨૦-૨૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર અંતર્મુહૂર્ત હોય છે. આયુષ્યકર્મમાં વર્તમાન ભવનું જેટલું આયુષ્ય શેષ હોય તેટલો અબાધાકાળ જાણવો.
બંધાતા કર્મની જ્યાં દલિક રચના ન હોય તે અબાધા કાળ અને જ્યાં દલિક રચના હોય તે ભોગ્યકાળ. બાંધેલું કર્મ પોતાનો ફળવિપાક ન બતાવે તે અબાધાકાળ અને પોતાનો ફળવિપાક બતાવે તે ભોગ્યકાળ. ૮-૧૫,૧૬,૧૭,૧૮.
મારા દ્વારા મુહૂર્તા વેતનથી ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯
નામનોત્રી ૮-૨૦ નામગોત્રયોર ૮-૨૦ નામગોત્રયોઃ અષ્ટો ૮-૧૦ શેષામિન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શેષાણામન્તર્મુહૂર્તમ્ ૮-૨૧
શેષાણામૂ-અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ સૂત્રાર્થ વેદનીયકર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત છે. ૮-૧૯
સૂત્રાર્થ : નામ અને ગોત્ર કર્મની જઘન્યસ્થિતિ ૮ મુહૂર્ત છે. ૮-૨૦
સૂત્રાર્થ ? બાકીનાં પાંચ કર્મોની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૮-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org