SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ અધ્યાય : ૮-સૂત્ર-૧૯-૨૦-૨૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર અંતર્મુહૂર્ત હોય છે. આયુષ્યકર્મમાં વર્તમાન ભવનું જેટલું આયુષ્ય શેષ હોય તેટલો અબાધાકાળ જાણવો. બંધાતા કર્મની જ્યાં દલિક રચના ન હોય તે અબાધા કાળ અને જ્યાં દલિક રચના હોય તે ભોગ્યકાળ. બાંધેલું કર્મ પોતાનો ફળવિપાક ન બતાવે તે અબાધાકાળ અને પોતાનો ફળવિપાક બતાવે તે ભોગ્યકાળ. ૮-૧૫,૧૬,૧૭,૧૮. મારા દ્વારા મુહૂર્તા વેતનથી ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ નામનોત્રી ૮-૨૦ નામગોત્રયોર ૮-૨૦ નામગોત્રયોઃ અષ્ટો ૮-૧૦ શેષામિન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શેષાણામન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શેષાણામૂ-અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ સૂત્રાર્થ વેદનીયકર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત છે. ૮-૧૯ સૂત્રાર્થ : નામ અને ગોત્ર કર્મની જઘન્યસ્થિતિ ૮ મુહૂર્ત છે. ૮-૨૦ સૂત્રાર્થ ? બાકીનાં પાંચ કર્મોની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૮-૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy