________________
૨૫૬
અધ્યાય : ૮-સૂત્ર-૨૨-૨૩
૮-૨૨
विपाकोनुभावः વિપાકોનુભાવઃ વિપાકઃ અનુભાવઃ ૮-૨૨
૮-૨૨
સૂત્રાર્થ : કર્મોનો જે વિપાક (ફળપ્રદાન) તે અનુભાવબંધ કહેવાય છે. (તેને જ રસબંધ અથવા અનુભાગબંધ પણ કહેવાય છે.) ૮-૨૨
ભાવાર્થ:- સ્થિતિબંધ સમજાવીને હવે રસબંધ સમજાવે છે. બાંધેલા કર્મોનો જે વિપાક એટલે ફળપ્રાપ્તિ છે. તેને જ અનુભાવ અથવા રસબંધ કહેવાય છે. જે જે કર્મો બાંધેલાં છે તે તે કર્મો પોતપોતાનું નક્કી કરેલું ફળ આત્માને જે બતાવે, જણાવે, આપે તે અનુભાવબંધ અથવા રસબંધ જાણવો.
બાંધેલાં કર્મો જે જુસ્સાથી પોતાનો ફળ વિપાક જણાવે તે રસબંધ જાણવો. ૮-૨૨.
છે. ૮-૨૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર
સ યથાનામ ૮-૨૩
સ યથાનામ ૮-૨૩
સ યથાનામ ૮-૨૩
સૂત્રાર્થ : જે કર્મોનું જેવું નામ છે તેવો વિપાક હોય
Jain Education International
ભાવાર્થ:- જે કર્મનું જેવું જેવું નામ છે તેવું તેવું
-
For Private & Personal Use Only
www.jainelibrary.org