________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૧૨-૧૩ ૧૦૧ દેવો રાજકુમારની જેમ રમતીયાળ આનંદી, અને હાસ્ય-વિનોદ યુક્ત છે.તેથી તેઓને કુમાર કહેવાય છે. ૪-૧૧.
व्यन्तराः किन्नरकिम्पुरुषमहोरगન્થિર્વચક્ષરાક્ષસમૂતપિશાવાદ ૪-૧૨ વ્યત્તરાઃ કિન્નરકિપુરુષમહોરગગન્ધર્વયક્ષરાક્ષસ-ભૂતપિશાચાઃ ૪-૧૨ વ્યન્તરાઃ કિન્નર-કિંપુરુષ-મહોરગગન્ધર્વ-યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચાઃ ૪-૧૨
સૂત્રાર્થ - વ્યત્તરદેવોના ૮ ભેદ છે. તેઓનાં નામ આ પ્રમાણે છે. (૧) કિન્નર, (૨) કિમ્બુરુષ, (૩) મહોરગ, (૪) ગન્ધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત અને (૮) પિશાચ. ૪-૧૨.
ભાવાર્થ-વ્યત્તરદેવોના ૮ ભેદ છે. જેઓનાં નામ ઉપર પ્રમાણે છે. તેઓના બે બે ઈન્દ્રો છે. એક દક્ષિણદિશાના રાજ્યનો અને બીજો ઉત્તર દિશાના રાજ્યનો સ્વામી છે. આવી જ રીતે અણપણી પણપણી ઇસીવાદી ભૂતવાદી વગેરે વાણવ્યંતરદેવો પણ આઠ પ્રકારના છે. તથા તે દરેકના પણ બે બે ઈન્દ્રો છે. તેઓનાં નામો બૃહત્સંગ્રહણીમાં છે. ૪-૧૨.
ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारकाश्च જ્યોતિષ્ઠાઃ સૂર્યાશ્ચન્દ્રમસો ગ્રહનક્ષત્રપ્રકીર્ણતારકાશ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org