________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૧-૧૨ ૨૦૩
મૈથુનમબ્રહ્મ ૭-૧૧ મૈથુનમબ્રહ્મ ૭-૧૧
મૈથુન અબ્રહ્મ ૭-૧૧ સૂત્રાર્થ : મિથુનની (યુગલની) જે સાંસારિક ક્રિયા તે મૈથુન. ૭-૧૧
ભાવાર્થ- સ્ત્રી-પુરુષનું જે જોડકું તે મિથુન કહેવાય છે. તે બન્નેની જે સાંસારિક ક્રિયા તે મૈથુન, મૈથુનને અબ્રહ્મ કહેવાય છે. એવી જ રીતે આલિંગન, કામવર્ધક ઇસારા, કામોત્તેજક વાક્યો તથા વાસના વર્ધક ચિત્રદર્શન વગેરે પણ મૈથુનનું કારણ હોવાથી મૈથુન કહેવાય છે. ૭-૧૧.
મૂચ્છ પરિપ્રદ: ૭-૧૨ મૂચ્છ પરિગ્રહઃ ૭-૧૨
મૂચ્છ પરિગ્રહઃ ૭-૧૨ સૂત્રાર્થ મૂચ્છ-મમતા તે પરિગ્રહ કહેવાય છે. ૭-૧૨
ભાવાર્થ:- મૂછ-મમતા-વાચ્છા, સ્પૃહા-ઝંખનાઆસક્તિ-આ મારું છે. મારું છે એવો જે પરિણામ તે મૂઈ કહેવાય છે. વસ્તુના સંગ્રહને જેમ પરિગ્રહ કહેવાય છે તેમ વસ્તુઓ વિના તેની મમતાને પણ પરિગ્રહ કહેવાય છે. નિશ્ચયનયથી તો વસ્તુઓ હોય કે ન હોય. પરંતુ તે વસ્તુઓની મમતા એ જ પરિગ્રહ છે. તેથી જ ભિખારી લોકો વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org