________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૯ - ૨૩૯
જે કર્મ તે. (૩) અવધિદર્શનાવરણીય=અવધિદર્શન દ્વારા જગતના રૂપી
ભાવોને સામાન્યથી જાણવાની આત્માની જે શક્તિ છે
તેને આવરનારૂં જે કર્મ. (૪) કેવલદર્શનાવરણીય= લોકાલોકના ત્રણે કાળના સર્વે
ભાવોને સામાન્યથી જાણવાની આત્માની જે શક્તિ છે.
તેને આવરનારૂં કર્મ. (૫) નિદ્રા= અલ્પ Cઘ, ચપટી વગાડવા માત્રથી જાગી જવાય
તેવી. (શ્વાનનિદ્રાતુલ્ય), સુખે જાગૃત થવાય તેવી નિદ્રા. (૬) નિદ્રાનિદ્રા= ભારે ઉંઘ, ઢંઢોળવા છતાં જે જાગે નહીં,
ઉઠાડવાના ઉપાયો કરવા પડે તે. (૭) પ્રચલા= બેઠાં બેઠાં, અને ઉભાં ઉભાં ઉંઘ આવે તે. (૮) પ્રચલાપ્રચલા= ચાલતાં ચાલતાં ઉંઘ આવે તે. (૯) સ્યાનગૃદ્ધિ થિણદ્ધિ-દિવસે વિચારી રાખેલું આવેશવાળું
કામકાજ ઉઘમાં ઉઠીને કરે, પરંતુ ખબર ન પડે તેવી ગાઢ ઊંઘ તે સ્થાનદ્ધિ આ નિદ્રાને સ્થાનગૃદ્ધિ પણ કહેવાય છે. આ નવ પ્રકારનું દર્શનાવરણીયકર્મ જાણવું. ૮-૮.
सदसवेद्ये ८-८ સદસધે ૮-૯ સાસ-વેધે ૮-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org