________________
૨૪૦
અધ્યાય : ૮-સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ : સાતા-અસાતા એ બે વેદનીયના ભેદ છે. ૮-૯
ભાવાર્થ- સાનુકૂળતા-સુખનો અનુભવ તે સાતવેદનીય, અને પ્રતિકૂળતા-દુઃખનો અનુભવ તે અસતાવેદનીય એમ વેદનીયકર્મ બે પ્રકારે જાણવું. સુખ અને દુઃખની સામગ્રી મળવી, તથા સાધનોનો યોગ થવો અને તેના દ્વારા સુખ તથા પીડાનો જે અનુભવ થવો તે સાતા-અસાતા વેદનીયકર્મ છે પરંતુ તેમાં સુખબુદ્ધિ થવી કે દુઃખબુદ્ધિ થવી તે મોહનીયકર્મ છે. ૮-૯.
दर्शन-चारित्रमोहनीय-कषाय-नोकषाय-वेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः, सम्यक्त्वमिथ्यात्वतदुभयानि, कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरण-संज्वलनविकल्पाश्चैकशः, क्रोध-मानमाया-लोभा, हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुंनપુસવાવેલા. ૮-૧૦
દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાયવેદનીયાખ્યાત્રુિદ્ધિષોડશ-નવભેદાઃ સમ્યકત્વ-મિથ્યાત્વતદુભયાનિ, કષાય-નોકષાયાવનન્તાનુબધ્યપ્રત્યાખ્યાનપ્રત્યાખ્યાનાવરણ-સંજ્વલનવિકલ્પાશ્ચકશઃ ક્રોધ-માન-માયાલોભા હાસ્યરત્યરતિ-શોકભય-જુગુપ્સા-સ્ત્રી-પુ. નપુંસકવેદાઃ ૮-૧૦
દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાયવેદનીયાખ્યાઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org