SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ અધ્યાય : ૮-સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ : સાતા-અસાતા એ બે વેદનીયના ભેદ છે. ૮-૯ ભાવાર્થ- સાનુકૂળતા-સુખનો અનુભવ તે સાતવેદનીય, અને પ્રતિકૂળતા-દુઃખનો અનુભવ તે અસતાવેદનીય એમ વેદનીયકર્મ બે પ્રકારે જાણવું. સુખ અને દુઃખની સામગ્રી મળવી, તથા સાધનોનો યોગ થવો અને તેના દ્વારા સુખ તથા પીડાનો જે અનુભવ થવો તે સાતા-અસાતા વેદનીયકર્મ છે પરંતુ તેમાં સુખબુદ્ધિ થવી કે દુઃખબુદ્ધિ થવી તે મોહનીયકર્મ છે. ૮-૯. दर्शन-चारित्रमोहनीय-कषाय-नोकषाय-वेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः, सम्यक्त्वमिथ्यात्वतदुभयानि, कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरण-संज्वलनविकल्पाश्चैकशः, क्रोध-मानमाया-लोभा, हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुंनપુસવાવેલા. ૮-૧૦ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાયવેદનીયાખ્યાત્રુિદ્ધિષોડશ-નવભેદાઃ સમ્યકત્વ-મિથ્યાત્વતદુભયાનિ, કષાય-નોકષાયાવનન્તાનુબધ્યપ્રત્યાખ્યાનપ્રત્યાખ્યાનાવરણ-સંજ્વલનવિકલ્પાશ્ચકશઃ ક્રોધ-માન-માયાલોભા હાસ્યરત્યરતિ-શોકભય-જુગુપ્સા-સ્ત્રી-પુ. નપુંસકવેદાઃ ૮-૧૦ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાયવેદનીયાખ્યાઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy