________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૨
૨૪૭ (૧૩) આનુપૂર્વી= એકભવથી બીજાભવમાં જતા જીવને વક્રા
કરવાના કાળે વક્રા કરાવવા દ્વારા યોગ્ય સ્થાને લઈ જાય તેવું કર્મ, ગતિની માફક જ પ્રકારે છે. દેવાનુપૂર્વી,
નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. (૧૪) વિહાયોગતિ= પગની ચાલ, બે પ્રકારે છે. શુભ-અશુભ.
હંસ અને હાથી જેવી ચાલ તે શુભ અને ગધેડા તથા ઊંટના જેવી ચાલ તે અશુભ. આ ચૌદે પિંડ પ્રકૃતિમાં ૨૩-૪ આદિ પેટાભેદો છે. માટે જ તે પિંડ-સમૂહ કહેવાય છે. તે ૧૪ પિંડપ્રકૃતિના પટાભેદો અનુક્રમે ૪, ૫, ૫, ૩, ૫, (૧૫) ૫, ૬, ૬, ૮, ૫, ૨, ૫, ૪, ૨ છે. તેથી કુલ ૬૫ (૭૫) ભેદો થાય છે.
- હવે જેના પેટાભેદ નથી એવી ૮૨૦=૨૮ પ્રકૃતિઓ સમજાવાય છે. (૧) નિર્માણ= શરીરના અવયવોને પોત-પોતાના સ્થાને
ગોઠવે તે. (૨) અગુરુલઘુત્ર પોતાનું શરીર પોતાને ન ભારે લાગે. અને
ન હલકું લાગે છે. (૩) ઉપઘાત= પોતાના અવયવોથી જ પોતે દુઃખી થાય છે,
જેમ રસોળી, ખુંધ વગેરે. (૪) પરાઘાત= સામે બળવાનું માણસ હોય તો પણ જેને
જોઇને દબાઈ જાય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org