________________
૨૨૪
અધ્યાય : ૭-સૂત્ર-૨૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર
(૪) અનાદર= સામાયિકમાં ગુરુ આદિનો અનાદર કરવો, ઉંચા આસને બેસવું, લાંબા પગ રાખવા, પગ ઉપર પગ ચડાવવા, અપ્રીતિ રાખવી વગેરે.
(૫) મૃત્યનુપસ્થાપન= સામાયિકનો ટાઇમ યાદ ન રાખવો, ભૂલી જવો.
નવમા સામાયિકવ્રતના આ પાંચ અતિચારો વર્જવા
જોઇએ. ૭-૨૮.
अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादान - निक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગાદાન-નિક્ષેપ
સંસ્તારોપક્રમણાનાદરસ્મૃત્યનુપસ્થાપનાનિ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ-આદાન-નિક્ષેપ
સંસ્તાર-ઉપક્રમણ-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ૭-૨૯
સૂત્રાર્થઃ અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિતા પ્રમાર્જિત આદાનનિક્ષેપ, અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત સંસ્થારોપક્રમણ, અનાદર, તથા સ્મૃત્યનુપસ્થાપન આ પાંચ પૌષધોપવાસ વ્રતના અતિચારો છે. ૭-૨૯
Jain Education International
૭-૨૯
ભાવાર્થઃ-પૌષધવત એટલે “આખો દિવસ સંસાર છોડીને સાધુ જેવું જ જીવન જીવવું” તે પૌષધવ્રત દસમું છે. તેના પાંચ અતિચારો વર્જવા જોઇએ.
For Private & Personal Use Only
૭-૨૯
www.jainelibrary.org