SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ અધ્યાય : ૭-સૂત્ર-૨૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) અનાદર= સામાયિકમાં ગુરુ આદિનો અનાદર કરવો, ઉંચા આસને બેસવું, લાંબા પગ રાખવા, પગ ઉપર પગ ચડાવવા, અપ્રીતિ રાખવી વગેરે. (૫) મૃત્યનુપસ્થાપન= સામાયિકનો ટાઇમ યાદ ન રાખવો, ભૂલી જવો. નવમા સામાયિકવ્રતના આ પાંચ અતિચારો વર્જવા જોઇએ. ૭-૨૮. अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादान - निक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગાદાન-નિક્ષેપ સંસ્તારોપક્રમણાનાદરસ્મૃત્યનુપસ્થાપનાનિ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ-આદાન-નિક્ષેપ સંસ્તાર-ઉપક્રમણ-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ૭-૨૯ સૂત્રાર્થઃ અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિતા પ્રમાર્જિત આદાનનિક્ષેપ, અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત સંસ્થારોપક્રમણ, અનાદર, તથા સ્મૃત્યનુપસ્થાપન આ પાંચ પૌષધોપવાસ વ્રતના અતિચારો છે. ૭-૨૯ Jain Education International ૭-૨૯ ભાવાર્થઃ-પૌષધવત એટલે “આખો દિવસ સંસાર છોડીને સાધુ જેવું જ જીવન જીવવું” તે પૌષધવ્રત દસમું છે. તેના પાંચ અતિચારો વર્જવા જોઇએ. For Private & Personal Use Only ૭-૨૯ www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy