SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩૦ ૨૨૫ (૧) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત-ઉત્સર્ગક વસતિ (ભૂમિ) જોયા વિના, તથા પંજયા વિના સંડાસ-બાથરૂમ કરવાં, (જીવાત હોય તે મરી જાય.) લઘુનીતિ, વડી નીતિ કરવી. (૨) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત-આદાનનિક્ષેપ-જોયા વિના અને પૂજ્યાવિના ગમેત્યાં વસ્તુઓ(વાસણો-વસ્ત્રો)લેવાઅનેમૂકવાં. (૩) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત-સંસ્તાર-ઉપક્રમણકભૂમિ બરાબર જોયા વિના અને પંજયા વિના સંથારો પાથરવો, આસન-શયન-બેઠક જમાવવી. (૪) અનાદર= પૌષધમાં દેવ-ગુરુ આદિનો અનાદર કરવો. આદર બહુમાન ન કરવાં તે. (૫) ઋત્યનુપસ્થાપન= પૌષધ મોડો લેવો, વહેલો પાળવો, પૌષધ લીધો હોય તેનો સમય ભૂલી જવો. દસમા પૌષધવ્રતના આ પાંચ અતિચારો જાણવા. ૭-૨૯. सचित्त-सम्बद्ध-संमिश्राभिषव-दुष्पक्वाहारा: ७-30 સચિત્ત-સંબદ્ધ-સંમિશ્રાભિષવ-દુષ્પકુવાહારાઃ ૭-૩૦ સચિત્ત-સંબદ્ધ-સંમિશ્ર-અભિષવ-દુષ્પક્વ-આહારાઃ ૭-૩૦ સૂત્રાર્થ : સચિત્તાહાર, સચિત્તસંબદ્ધાહાર, સચિત્તસંમિશ્રાહાર, અભિષવાહાર, દુષ્પક્વાહાર આ પાંચ ઉપભોગપરિભોગ વ્રતના અતિચારો છે. ૭-૩૦ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy