SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ અધ્યાય : ૭-સૂત્ર-૩૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ - ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત - એકવાર વપરાય તે ઉપભોગ, અને વારંવાર વપરાય તે પરિભોગ, તેનું માપ ધારવું તે અગિયારમું વ્રત. તેના પણ પાંચ અતિચારો વર્જવા. (૧) સચિત્ત આહાર= જીવવાળી જે વસ્તુ તેને સચિત્ત કહેવાય. તેનો આહાર કરવો. જેમકે દાડમ, લીંબુ, કેરી, કાચું મીઠું, પપૈયું, કાચું પાણી વગેરે. (૨) સચિત્ત સંબદ્ધ આહાર= સચિત્તની સાથે સંબંધવાળું ખાવું. જેમ બોર વગેરે. (૩) સચિત્ત સંમિશ્ર આહાર= સચિત્ત વસ્તુથી મિશ્ર થયેલ આહાર વાપરવો જેમ લીંબુના રસવાળું શાક વાપરવું વગેરે. (૪) અભિષવ આહાર= વાસી આહાર ખાવો, બોળ, અથાણું ખાવું, અથવા મદિરા આદિ માદક આહાર લેવો. (૫) દુષ્પક્વ આહાર= બરાબર નહીં રંધાયેલો કાચો-પાકો જે આહાર હોય તે ખાવો. ઉપભોગ પરિભોગ પરિમાણ નામના અગિયારમા વ્રતના આ પાંચ અતિચારો વર્જનીય છે. ૭-૩૦. सचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમાઃ ૩૧ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલ-અતિક્રમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy