________________
અધ્યાય : ૮-સૂત્ર-૬-૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર
આ આઠે કર્મ અનુક્રમે (૧) આંખના પાટા જેવું, (૨) દ્વારપાલ જેવું, (૩) મધથી લેપાયેલી તલવારની ધાર ચાટવા જેવું, (૪) મિંદરા જેવું, (૫) બેડી જેવું, (૬) ચિતારા જેવું, (૭) કુંભાર જેવું અને (૮) ભંડારી જેવું છે. તે આઠે કર્મોના પેટાભેદો નીચે મુજબ છે. ૮-૫.
૨૩૬
પદ્મ-નવ-ચાવિંશતિ-ચતુદ્ધિવાર્મિંગવ્द्वि-पञ्चभेदा यथाक्रमम् પંચ-નવ-ચષ્ટાવિંશતિ-ચતુર્દિચત્વાદિંશદ્
દ્વિપંચભેદા યથાક્રમમ્ પંચ-નવ-દ્વિ-અષ્ટાવિંશતિ-ચતુઃ-દ્વિચત્વાદિંશદ્
દ્વિ-પંચ-ભેદાઃ યથાક્રમમ્
૮-૬
સૂત્રાર્થ : ઉપરોક્ત આઠે કર્મોના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, બેંતાલીસ, બે અને પાંચ ભેદો છે. ૮-૬
Jain Education International
ભાવાર્થ:- જ્ઞાનાવરણીયના ૫, દર્શનાવરણીયના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨૮ આયુષ્યના ૪, નામકર્મના ૪૨, ગોત્રકર્મના ૨, અને અંતરાય કર્મના ૫ ભેદો છે. તે સર્વે ભેદોનું વર્ણન ક્રમશઃ આવે જ છે. નામકર્મના જે ૪૨ ભેદ કહ્યા, તેના પ્રતિભેદો ૬૭-૯૩ અને ૧૦૩ પણ થાય છે. ૮-૬.
मत्यादीनाम् ८-७ મત્યાદીનામ્ ૮-૭
૮-૬
For Private & Personal Use Only
૮-૬
www.jainelibrary.org