________________
૨૩૪ અધ્યાય : ૮-સૂત્ર-પ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) સ્થિતિબંધક બંધાતું આ કર્મ આત્મા સાથે જ્યાં સુધી
રહેશે? તેવા કાલ-માનનું નક્કી થવું તે. જઘન્યથી અંત
ર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી કોડાકોડી સાગરોપમ. વગેરે. (૩) અનુભાવબંધ= રસબંધ, બંધાતા કર્મની તીવ્રતા અને
મંદતા, કર્મોનો જુસ્સો-પાવર કેટલો? એવું નક્કી થવું તે.
એક ઠાણીયો રસ, બે ઠાણીયો રસ વગેરે. (૪) પ્રદેશબંધ= કર્મોમાં કાર્મણવર્ગણાના અંશોનું-દલિકોનું
નક્કી થવું તે. મોદક (લાડવા)ના દૃષ્ટાન્ત કર્મનો બંધ ચાર પ્રકારનો છે. બંધાતા એવા કર્મમાં તે જ સમયે ઉપરોક્ત એવા ચારે પ્રકારના ભાવો એકી સાથે જ નક્કી થાય છે. ૮-૪.
आद्यो ज्ञान-दर्शनावरण-वेदनीयमोहनीयायुष्क-नाम-गोत्रान्तरायाः ૮-૫ આદ્ય જ્ઞાન-દર્શનાવરણ-વેદનીયમોહનીયાયુષ્ક-નામ-ગોત્રાન્તરાયાઃ આદ્ય જ્ઞાન-દર્શનાવરણ-વેદનીયમોહનીય-આયુષ્ઠ-નામ-ગોત્ર-અન્તરાયાઃ ૮-૫
સૂત્રાર્થ : પ્રથમ એવો પ્રતિબંધ આઠ પ્રકારે છે. ૧ જ્ઞાનાવરણીય, ર દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામકર્મ, ૭ ગોત્રકર્મ અને ૮ અંતરાયકર્મ. ૮-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org