SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ અધ્યાય : ૮-સૂત્ર-પ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) સ્થિતિબંધક બંધાતું આ કર્મ આત્મા સાથે જ્યાં સુધી રહેશે? તેવા કાલ-માનનું નક્કી થવું તે. જઘન્યથી અંત ર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી કોડાકોડી સાગરોપમ. વગેરે. (૩) અનુભાવબંધ= રસબંધ, બંધાતા કર્મની તીવ્રતા અને મંદતા, કર્મોનો જુસ્સો-પાવર કેટલો? એવું નક્કી થવું તે. એક ઠાણીયો રસ, બે ઠાણીયો રસ વગેરે. (૪) પ્રદેશબંધ= કર્મોમાં કાર્મણવર્ગણાના અંશોનું-દલિકોનું નક્કી થવું તે. મોદક (લાડવા)ના દૃષ્ટાન્ત કર્મનો બંધ ચાર પ્રકારનો છે. બંધાતા એવા કર્મમાં તે જ સમયે ઉપરોક્ત એવા ચારે પ્રકારના ભાવો એકી સાથે જ નક્કી થાય છે. ૮-૪. आद्यो ज्ञान-दर्शनावरण-वेदनीयमोहनीयायुष्क-नाम-गोत्रान्तरायाः ૮-૫ આદ્ય જ્ઞાન-દર્શનાવરણ-વેદનીયમોહનીયાયુષ્ક-નામ-ગોત્રાન્તરાયાઃ આદ્ય જ્ઞાન-દર્શનાવરણ-વેદનીયમોહનીય-આયુષ્ઠ-નામ-ગોત્ર-અન્તરાયાઃ ૮-૫ સૂત્રાર્થ : પ્રથમ એવો પ્રતિબંધ આઠ પ્રકારે છે. ૧ જ્ઞાનાવરણીય, ર દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામકર્મ, ૭ ગોત્રકર્મ અને ૮ અંતરાયકર્મ. ૮-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy