________________
૨૨૦ અધ્યાય : ૭-સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) અધોદિશાવ્યતિક્રમ= નીચેની દિશામાં ધારેલા માપ
કરતાં વધારે જવું. (૩) તિર્યદિશાવ્યતિક્રમ= ઉપર અને નીચેની દિશા વિના
બાકીની ચારે દિશામાં તથા ચારે વિદિશામાં ધારેલા માપ
કરતાં વધુ જવું તે. (૪) ક્ષેત્રવૃદ્ધિ= એક દિશાનું ધારેલું માપ બીજી દિશામાં
ઉમેરવું. અને તેથી અધિક જવું. (૫) સ્મૃતિ અન્તર્ધાન=કઈ દિશામાં કેટલું જવું? તેનું ધારેલું
માપ ભૂલી જવું. ભૂલકણો આ સ્વભાવ ધારેલા દિશાના માપનું ઉલ્લંઘન કરાવે છે. તેથી અતિચાર કહેવાય છે.
દિશાપરિમાણ નામના છઠ્ઠા વ્રતના આ પાંચ અતિચારો વર્જી દેવા જોઈએ. ૭-૧૫.
ગાયન-ધ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-
પુત્રક્ષેપ: ૭-૨૬ આનયન-પ્રખ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુગલક્ષેપાઃ૭-૨૬ આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપ-અનુપાત-પુદ્ગલક્ષપાઃ ૨૬
સૂત્રાર્થ : આનયન, પ્રેષ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, અને પુગલપ્રક્ષેપ આ પાંચ દેશાવગાસિકવ્રતના અતિચારો છે. ૭-ર૬
ભાવાર્થ- દેશાવકાશિક વ્રત - ધારેલા ક્ષેત્રના પ્રમાણથી બહાર જવું નહીં” આવું જે વ્રત તે દેશાવકાશિકવ્રત, દિશાના માપને અત્યન્ત સંક્ષેપવું તે દેશાવકાશિક. જેમ કે આજનો દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org