________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૫ ૨૧૯
તે ધાન્ય. તેનું માપ ધાર્યા પછી વધારે રાખવું તે
અતિચાર. (૪) દાસીદાસપ્રમાણાતિક્રમના ઘરમાં કે દુકાનમાં નોકર-ચાકર
રાખવાનું માપ ધારવું, તેનાથી વધારે જો રાખીએ તો અતિચાર. (૫) કુષ્ણપ્રમાણાતિક્રમ= ઘરનું ફરનીચર, રાચરચીલું, તમામ
ઘરવખરી રાખવાનું માપ ધારવું, તેનાથી વધારે જો
રાખીએ તો અતિચાર. પાંચમા વ્રતના આ પાંચ અતિચારો ત્યજી દેવા જોઈએ. ૭-ર૪.
áથતિર્થવ્યતિક્રમ-ક્ષેત્રદ્ધિ-નૃત્યન્તનાનિ9-૨૫ ઊર્ધ્વધતિર્થવ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-ઋત્યન્તર્ધાનાનિ ૭-૨૫ ઊર્ધ્વ-અધઃ-તિર્યગૂ-વ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-સ્મૃતિ-અન્તર્ધાનાનિ
સૂત્રાર્થઃ ઊર્ધ્વદિશા, અધોદિશા, તિર્યન્દિશાના માપનું ઉલ્લંઘન કરવું, ક્ષેત્રવૃદ્ધિ કરવી, ધારેલું માપ ભૂલી જવું આ સર્વે દિશાવિરમણવ્રતના અતિચારો છે. ૭-૨૫
ભાવાર્થ - દિક્પરિમાણ વ્રત - ચાર દિશા ચાર વિદિશા અને ઉપર-નીચે એમ દશે દિશાઓમાં અમુક જ માઇલ જવું એવો નિયમ ધારવો તે છઠું દિશાપરિમાણવ્રત. તેના પાંચ અતિચારો છે. (૧) ઊર્ધ્વદિશાવ્યતિક્રમ= ઉપરની દિશામાં ધારેલા માપ
કરતાં વધારે જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org