________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૭-સૂત્ર-૧૯ ૨૧૧ (૪) અન્યદૃષ્ટિપ્રશંસાઃ અન્યધર્મીઓમાં કદાચ કોઈ ગુણ
દેખાય તો પણ તેની સભા સમક્ષ પ્રશંસા ન કરવી જોઇએ. કારણ કે તેના ખોટા મતને ટેકો મળે. તેથી
પ્રશંસા કરવી તે અતિચાર. (૫) અન્યદષ્ટિસંસ્તવ= સંસ્તવ એટલે પરિચય, અન્યધર્મીઓનો
પરિચય કરવો, તેની સોબત કરવી. તેઓની સાથે સવિશેષ સંબંધ કરવો તે અતિચાર.
ઉપરોક્ત પાંચે દોષ સમ્યકત્વને કલુષિત કરનારા છે. માટે અતિચારો છે. તેથી તેને જીવનમાંથી ત્યજવા જેવા છે. ૭-૧૮.
વ્રત-શીભેષ પ પ યથાશ્ચમમ્ ૭-૧૯ વ્રત-શીલેષ પંચ પંચ યથાક્રમમ્ ૭-૧૯ વ્રત-શીલેષ પંચ પંચ યથાક્રમમ્ ૭-૧૯
સૂત્રાર્થ : પાંચ અણુવ્રતોમાં અને સાત શીલવ્રતોમાં અનુક્રમે પાંચ પાંચ અતિચારો છે. ૭-૧૯
ભાવાર્થ- પાંચ અણુવ્રતો અને સાત શીલવ્રતોમાં એમ કુલ ૧૨ વ્રતોમાં પાંચ પાંચ અતિચારો છે કુલ ૧૨૪૫૦૬૦ અતિચારો છે. પ+૩+૪=૧૨ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બારે વ્રતના સાઠ અતિચારો અનુક્રમે આ પ્રમાણે છે. ૭-૧૯.
Jain Education International
For Private & PerSOI
www.jainelibrary.org