________________
૨૦૨ અધ્યાય : ૭-સૂત્ર-૯-૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર અને ભાવહિંસા એમ હિંસાના અનેક પ્રકારો શાસ્ત્રાન્તરથી જાણવા, બંગવચન, કટાક્ષ વચન, મેણાં, ટોણાં કોઇનું પણ મન દુભાવવું. વગેરે પણ હિંસાના જ પ્રકારો જાણવા. ૭-૮.
असदभिधानमनृतम् ७-८ અસદભિધાનમનૃતમ્ ૭ -૯
અસદભિધાનમનૃતમ્ ૭-૯ સૂત્રાર્થ : જૂઠું બોલવું તે અમૃત. ૭-૯
ભાવાર્થ- જુઠું બોલવું. ખોટા આક્ષેપ કરવા, દોષારોપણ કરવું તે અમૃત છે. ખોટી વકીલાત કરવી. કોઈપણ વ્યક્તિનો ખોટો પક્ષ લેવો. કોઈના ઉપર આક્ષેપ કરવો. કલંક આપવાં. ખોટી વાતને મારી મચડીને સાચી કરવી તે બધુ અમૃત સમજવું. ૭-૯,
મત્તાવાને તૈયમ્ ૭-૧૦ અદત્તાદાન સ્તયમ્ ૭-૧૦
અદત્ત-આદાન સ્તયમ્ ૭-૧૦ સૂત્રાર્થ : ન આપેલું લેવું તે તેય. ૭-૧૦
ભાવાર્થ- કોઇનું પણ ન આપેલું લેવું તે ચોરી કહેવાય છે. જે વસ્તુ જે માલીકની હોય તેની રજા વિના તે વસ્તુ લેવી. માલિક ન હોય તો પણ પારકી વસ્તુ ઉઠાવવી જોઇએ નહીં અને જો ઉઠાવીએ તો તે ચોરી અર્થાત્ તેય કહેવાય છે. ૭-૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org