________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૪-૧૫ ૨૦૫
અગાર્યણગારશ્ચ ૭-૧૪
અગારી-અણગારઃ ચ ૭-૧૪ - સૂત્રાર્થ : અગારી અને અણગાર એમ બે પ્રકારના વ્રતી છે. ૭-૧૪
ભાવાર્થ - વ્રતવાળા આત્માઓ બે પ્રકારના હોય છે. (૧) અગારી અને (૨) અણગાર, અહીં અગાર શબ્દનો અર્થ ઘર થાય છે. એટલે ઘરવાળા, અણુવ્રતવાળા તે અગારી, અને ઘર વિનાના મહાવ્રતવાળા જે મુનિઓ તે અણગાર કહેવાય છે. મારા શબ્દથી મનુબર્થમાં રૂનું પ્રત્યય લાગવાથી મારી શબ્દ બને છે. અને મUTIFર શબ્દમાં તે જ મનુબ પ્રત્યયનો અર્થ બદ્વીહિસમાસથી આવી જાય છે. માટે રૂ પ્રત્યય લાગતો ન્યી. નાતિ માં થી સ: મUTI: ૭-૧૪.
વ્રત્તોડનાર ૭-૧૫ અણુવ્રતોગારી ૭-૧૫
અણુવ્રત: અગારી ૭-૧૫ સૂત્રાર્થ અણુવ્રતધારી જીવો અગારી કહેવાય છે. ૭-૧૫
ભાવાર્થ - અણુવ્રતવાળા શ્રાવક-શ્રાવિકા કે જેઓ ઘરવાળા છે તેઓ અગારી કહેવાય છે. તેમને પાંચ અણુવ્રત ઉપરાંત ૩ ગુણવ્રત તથા ૪ શિક્ષાવ્રત એમ ૭ વ્રત બીજાં પણ હોય છે. શ્રાવક-શ્રાવિકાના મૂલગુણભૂત પાંચ અણુવ્રતોને જે ગુણ કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org