________________
૧૧૬ અધ્યાય : ૪-સૂત્ર-૩૩-૩૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર (દોઢ) પલ્યોપમ છે. અને ઉત્તર દિશાના ઈન્દ્રોનું ૧પ (પોણા બે) પલ્યોપમ છે. જ્યારે પ્રથમ નિકાયના અસુરકુમારના દક્ષિણેન્દ્રનું આયુષ્ય ૧ સાગરોપમ અને ઉત્તરેન્દ્રનું આયુષ્ય ૧ સાગરોપમથી કંઈક અધિક છે. ત્રીસમા સૂત્રમાં મધ્યર્થમ્ જે શબ્દ છે તેનો અર્થ અર્ધ પલ્યોપમથી અધિક એવું એક પલ્યોપમ. એમ અર્થ થવાથી દોઢ પલ્યોપમ સમજવું. તથા એકત્રીસમા સૂત્રમાં પાને જે પદ છે. તેનો અર્થ પાદ (એટલે ૧ પલ્યોપમનો ચોથો ભાગ અર્થાત્ Oા પલ્યોપમ) ન્યૂન એવાં બે પલ્યોપમ. એટલે પોણા બે પલ્યોપમ એવો અર્થ થાય છે. પ૮ + ને આ પાઠમાં ઊને શબ્દ દ્વિવચનવાળો હોવાથી બે પલ્યોપમ સમજવાં. તેમાં ચોથો ભાગ ઓછો. ૪-૩૦, ૩૧, ૩૨.
सौधर्मादिषु यथाक्रमम् ४-33 સૌધર્માદિષુ યથાક્રમમ્ ૪-૩૩ સૌધર્માદિષુ યથાક્રમમ્ ૪-૩૩
સાપને ૪-૩૪ સાગરોપમે ૪-૩૪ સાગરોપમે ૪-૩૪
મથ% ૪-૩૫ અધિકે ચ ૪-૩૫ અધિકે ચ ૪-૩૫
સૂત્રાર્થ- સૌધર્મ આદિ દેવલોકમાં હવે અનુક્રમે આયુષ્ય કહે છે સૌધર્મમાં બે સાગરોપમ અને ઈશાન દેવલોકમાં બે સાગરોપમથી અધિક આયુષ્ય હોય છે. ૪-૩૩, ૩૪, ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org