________________
૧૭૬
અધ્યાય : ૬-સૂત્ર-૧૦.
निर्वर्तना- निक्षेप संयोग-निसर्गा
દ્વિ-ચતુ-દ્વિ-ત્રિમેવાઃ પરમ્ નિર્વર્તના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગા દ્વિ-ચતુ-દ્ધિ-ત્રિભેદાઃ પરમ્ નિર્વર્તના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગાઃ
દ્વિ-ચતુઃ-દ્વિ-ત્રિભેદાઃ પરમ્
સૂત્રાર્થ- બીજા અજીવાધિકરણના નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ એમ ચાર ભેદ છે. તેના અનુક્રમે બે, ચાર, બે અને ત્રણ ભેદો છે. ૬-૧૦.
તત્ત્વાર્થાધિગમસૂત્ર
૬-૧૦
Jain Education International
૬-૧૦
ભાવાર્થ:- બીજું જે અજીવ અધિકરણ છે તેના મુખ્યત્વે ચાર ભેદો છે.
For Private & Personal Use Only
૬-૧૦
(૧) નિર્વર્તના-એટલે રચના, બનાવટ, આકૃતિ, શરીર-હાથપગ-મુખ આદિ જે અજીવ છે તે આત્માની સાથે એકમેક રૂપે રચાયાં છે પાપાદિ કરવામાં તે મૂલસાધન છે. તેથી તે અભ્યન્તર નિર્વર્તના અને ચપ્પુ, તલવાર છરી એ બાહ્યનિર્વર્તના કહેવાય છે.
(૨) નિક્ષેપ- એટલે વસ્તુને મુકવી, સ્થાપવી, તેના ચાર ભેદો છે. નીચેની ભૂમિ જોયા વિના વસ્તુઓ મુકવી તે અપ્રત્યવેક્ષિત ૧, નીચેની ભૂમિ જોવા છતાં તેને પૂંજવી નહીં અથવા જેમ તેમ પૂંજવી તે દુષ્પ્રમાર્જિત ૨, અપ્રત્યવેક્ષિત અને દુષ્યમાર્જિત ભૂમિ ઉપર ઉતાવળે ઉતાવળે
www.jainelibrary.org