________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૨૬ ૧૯૩ ઉલ્કાવન, તથા બીજાના મોટા દોષને નાનો કરવો, બીજાનો નાનો ગુણ મોટો કરવો, પોતાનો નાનો દોષ મોટો કરવો અને મોટો ગુણ નાનો કરવો, ઈત્યાદિથી આ જીવ ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. તથા નમ્રસ્વભાવ અને નિરભિમાનતાથી પણ આ જીવ ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. ૬-૨૫.
વિનર મન્તરય ૬-૨૬ વિનકરણમજોરાયસ્ય ૬-૨૬
વિનકરણમજોરાયસ્ય ૬-૨૬ સૂત્રાર્થ : અન્યને દાનાદિ કાર્યો કરતાં રોકવા તે અંતરાય કર્મના બંધહેતુ છે. ૬-ર૬
ભાવાર્થ- બીજા આત્માઓ દાન આપતા હોય, અથવા તેઓને લાભ મળતો હોય, તેઓ કોઈપણ વસ્તુનો ભોગ-ઉપભોગ કરતા હોય, તેમાં વિઘ્ન કરવાથી આ જીવ અંતરાયકર્મ બાંધે છે. બીજાને આહાર-પાણી આદિનો વિરહ કરવાથી, શરીરે દુર્બળ બનાવવાથી વીર્યાન્તરાયકર્મ બંધાય છે. તથા પોતાની શરીરની શક્તિ હોવા છતાં ધર્મકાર્યમાં એ શક્તિ ન વાપરવાથી પણ અંતરાયકર્મ બંધાય છે. ૬-૨૬,
છઠ્ઠો અધ્યાય સમાપ્ત
--
Sો
Jain Elation International
For Private & Personal Use Only
www.jainelibrary.org