SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૨૬ ૧૯૩ ઉલ્કાવન, તથા બીજાના મોટા દોષને નાનો કરવો, બીજાનો નાનો ગુણ મોટો કરવો, પોતાનો નાનો દોષ મોટો કરવો અને મોટો ગુણ નાનો કરવો, ઈત્યાદિથી આ જીવ ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. તથા નમ્રસ્વભાવ અને નિરભિમાનતાથી પણ આ જીવ ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. ૬-૨૫. વિનર મન્તરય ૬-૨૬ વિનકરણમજોરાયસ્ય ૬-૨૬ વિનકરણમજોરાયસ્ય ૬-૨૬ સૂત્રાર્થ : અન્યને દાનાદિ કાર્યો કરતાં રોકવા તે અંતરાય કર્મના બંધહેતુ છે. ૬-ર૬ ભાવાર્થ- બીજા આત્માઓ દાન આપતા હોય, અથવા તેઓને લાભ મળતો હોય, તેઓ કોઈપણ વસ્તુનો ભોગ-ઉપભોગ કરતા હોય, તેમાં વિઘ્ન કરવાથી આ જીવ અંતરાયકર્મ બાંધે છે. બીજાને આહાર-પાણી આદિનો વિરહ કરવાથી, શરીરે દુર્બળ બનાવવાથી વીર્યાન્તરાયકર્મ બંધાય છે. તથા પોતાની શરીરની શક્તિ હોવા છતાં ધર્મકાર્યમાં એ શક્તિ ન વાપરવાથી પણ અંતરાયકર્મ બંધાય છે. ૬-૨૬, છઠ્ઠો અધ્યાય સમાપ્ત -- Sો Jain Elation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy