________________
૧૯૮ અધ્યાય : ૭-સૂત્ર-૪-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર વધારે સ્થિર થાય છે. વ્રત પાલનમાં આત્માની સ્થિરતા વધે તેટલા માટે આ ભાવનાઓ ભાવવી અત્યંત જરૂરી છે. ૭-૩.
हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम्
૭-૪ હિંસાદિદ્ધિહામુત્ર ચાપાયાવદ્યદર્શનમ્ ૭-૪ હિંસાદિષુ ઇહ અમુત્ર ચ અપાય-અવદ્યદર્શનમ્ ૭-૪
દરવમેવ વા ૭-૫ દુઃખમેવ વા ૭-૫
દુઃખમ્ એવ વા ૭-૫ સૂત્રાર્થ ઃ હિંસા આદિ પાંચે પાપોમાં વર્તવાથી આ ભવ અને પરભવમાં પીડાની પરંપરા, અને કડવાં ફળોની પ્રાપ્તિનું દર્શન કરવું. હિંસાદિ પાપોમાં પરિણામે દુઃખ જ આવે છે. -એમ વિચારવું. ૭-૪ ૭-૫
ભાવાર્થ- હિંસા આદિ પાંચ પ્રકારના પાપોમાં વર્તવાથી આ લોકમાં દુઃખોની (અનર્થોની) પરંપરા વધે છે અને પરભવમાં કડવા વિપાકો ભોગવવા પડે છે. એમ વિચારવું.
અથવા આ મહાવ્રત-અણુવ્રત ન પાળવાથી અને હિંસાદિમાં રચ્યા-પચ્યા રહેવાથી આ ભવમાં તથા પરભવમાં * દુઃખ જ દુઃખ હોય છે. એમ વિચારવું.
હિંસા, જુઠ, ચોરી, વ્યભિચાર અને પરિગ્રહ આ પાંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org