SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ અધ્યાય : ૭-સૂત્ર-૪-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર વધારે સ્થિર થાય છે. વ્રત પાલનમાં આત્માની સ્થિરતા વધે તેટલા માટે આ ભાવનાઓ ભાવવી અત્યંત જરૂરી છે. ૭-૩. हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ૭-૪ હિંસાદિદ્ધિહામુત્ર ચાપાયાવદ્યદર્શનમ્ ૭-૪ હિંસાદિષુ ઇહ અમુત્ર ચ અપાય-અવદ્યદર્શનમ્ ૭-૪ દરવમેવ વા ૭-૫ દુઃખમેવ વા ૭-૫ દુઃખમ્ એવ વા ૭-૫ સૂત્રાર્થ ઃ હિંસા આદિ પાંચે પાપોમાં વર્તવાથી આ ભવ અને પરભવમાં પીડાની પરંપરા, અને કડવાં ફળોની પ્રાપ્તિનું દર્શન કરવું. હિંસાદિ પાપોમાં પરિણામે દુઃખ જ આવે છે. -એમ વિચારવું. ૭-૪ ૭-૫ ભાવાર્થ- હિંસા આદિ પાંચ પ્રકારના પાપોમાં વર્તવાથી આ લોકમાં દુઃખોની (અનર્થોની) પરંપરા વધે છે અને પરભવમાં કડવા વિપાકો ભોગવવા પડે છે. એમ વિચારવું. અથવા આ મહાવ્રત-અણુવ્રત ન પાળવાથી અને હિંસાદિમાં રચ્યા-પચ્યા રહેવાથી આ ભવમાં તથા પરભવમાં * દુઃખ જ દુઃખ હોય છે. એમ વિચારવું. હિંસા, જુઠ, ચોરી, વ્યભિચાર અને પરિગ્રહ આ પાંચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy