SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૬ ૧૯૯ પાપો આચરવામાં આ ભવમાં દંડ, સજા, કારાવાસ, લોકનિંદા, પ્રતિષ્ઠાતાનિ ઇત્યાદિ અપાયો (દુઃખો) જ છે. એવું દેખવાથી, જાણવાથી, ચિંતવવાથી, આવા અપાય દર્શનથી આ જીવ હિંસાદિ પાપોથી વિરામ પામે, તથા પરભવમાં નરક-નિગોદના ભવાની પ્રાપ્તિજનક (અવદ્ય) પાપ જ બંધાય આમ વિચારવાથી પણ જીવ આવા પાપોથી વિરામ પામે. આ પ્રમાણે હિંસા-જુઠ આદિ પાપનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવાથી આ ભવમાં અને પરભવમાં દુઃખ જ આવે છે એમ વિચારવું. તેવી વિચારણાઓથી આ જીવ વ્રતોમાં વધારે સ્થિર થાય છે. ૭-૪,૫. मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि सत्त्व-गुणाधिक-क्लिश्यमानाविनेयेषु ७-६ મૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણાધિક-ફિલશ્યમાનાવિનેયેષ મૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણ-અધિક-કિલશ્યમાન-અવિનેયેષુ ૭-૬ સૂત્રાર્થ : સર્વ જીવો ઉપર મૈત્રી, ગુણાધિક ઉપર પ્રમોદ, પીડિત જીવો ઉપર કરુણા અને અવિનીત (પાપી) જીવો ઉપર મધ્યસ્થતા આવા પ્રકારની ચાર ભાવના ભાવવી જોઈએ. ૭-૬ ભાવાર્થ- સર્વે જીવોની સાથે મૈત્રી, ગુણાધિક ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy