________________
--
-
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૨ ૧૭૯ કરવાથી, (૬) અને તેમનો વિનાશ કરવાથી, મારામારી અને ભાંગફોડ કરવાથી એમ ૬ રીતે જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. એ જ પ્રમાણે દર્શન-દર્શનગુણી આત્મા અને દર્શનનાં સાધનો પ્રત્યે પણ ઉપરોક્ત છ પ્રકારે વર્તન કરવાથી તથા આળસ, સ્વપન શીલતા, નિદ્રા અને પ્રાણાતિપાત આદિ કરવાથી દર્શનાવરણીયકર્મ બંધાય છે. ૬-૧૧.
दुःख-शोक-तापाक्रन्दन-वधपरिदेवनान्यात्मपरोभयस्था-न्यसद्वेद्यस्य
૬-૧ ૨. દુઃખ-શોક-તાપાર્કન્દન-વધ-પરિદેવનાન્યાત્મપરોભયસ્થા-જસદ્યસ્ય
૬-૧ ૨ દુઃખ-શોક-તાપ-આક્રન્દન-વધ-પરિદેવનાનિઆત્મ-પર-ઉભયસ્થાનિ અસદ્યસ્ય
૬-૧૨ સૂત્રાર્થ-પોતાનામાં, પરમાં, અને ઉભયમાં દુઃખ, શોક, તાપ, આક્રન્દન, વધ, અને પરિદેવનનાં કાર્યો કરવાં તે અસતાવેદનીયના આશ્રવો છે. ૬-૧૨.
ભાવાર્થ- અસાતાવેદનીયકર્મ શાનાથી બંધાય? તે જણાવે છે. (૧) દુઃખ= મનમાં વારંવાર ઇષ્ટવિયોગ અને અનિષ્ટ
સંયોગાદિથી દુ:ખ ધરવું, ઓછું આવવું. (૨) શોક= ગ્લાનિ થવી, રડવું, શોક કરવો, મનમાં માઠા
વિચારો કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org